ભાજપનો માસ્ટર પ્લાન!, રોહતકથી આ બોલિવૂડ અભિનેતાને ઉતારશે ચૂંટણીમાં

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત 13 માર્ચ બાદ ગમે ત્યારે થઇ શકે છે. દરેક પક્ષ ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. વિરોધ પક્ષોએ પીએમ મોદીના આનેડીએને હરાવવા માટે ઇન્ડિયા ગઠબંધન રચીને કમર કસી છે. તો ભાજપ પણ તેના ઘટક દળો સાથે સીટ શેરિંગ પર ચર્ચા વિચારણા કરી રહ્યું છે. આજે સવારે જ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકની … Continue reading ભાજપનો માસ્ટર પ્લાન!, રોહતકથી આ બોલિવૂડ અભિનેતાને ઉતારશે ચૂંટણીમાં