RSS અને ભાજપના આગેવાનો વચ્ચે બંધ બારણે 6 કલાક ચાલી ચર્ચા, અટકળોનું બજાર ગરમ

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભાજપથી વિવિધ મુદ્દે નારાજ હોવાને પગલે ચૂંટણીમાં સહયોગ નહોતો મળ્યો અને તેની અસર ચૂંટણીના પરિણામો પર થઇ હોવાની ચર્ચા હતી ત્યારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જોખમ કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માગતી ન હોય તેવું જણાય છે. તેના માટે લોકસભાની ચૂંટણી બાદ તરત જ આરએસએસ અને … Continue reading RSS અને ભાજપના આગેવાનો વચ્ચે બંધ બારણે 6 કલાક ચાલી ચર્ચા, અટકળોનું બજાર ગરમ