OM Birla લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા, કે. સુરેશને હરાવ્યા

નવી દિલ્હી : 18 મી લોકસભામાં(Loksabha)ઓમ બિરલા(OM Birla)ધ્વનિ મતથી સ્પીકર પદ માટે ચૂંટાયા છે. એનડીએના (NDA) ઉમેદવાર ઓમ બિરલાએ ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધનના કે. સુરેશને હરાવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Narendra Modi)ઓમ બિરલાને સ્પીકર તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, હું સમગ્ર ગૃહને અભિનંદન આપું છું. અમને બધાને વિશ્વાસ છે કે આવનારા પાંચ વર્ષમાં તમે અમને … Continue reading OM Birla લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા, કે. સુરેશને હરાવ્યા