જલેબી વાળા નિવેદન પર ભાજપે રાહુલ ગાંધીની મજાક ઉડાવી, રાહુલે વિગતવાર જવાબ આપ્યો

નવી દિલ્હી: હરિયાણામાં ચૂંટણી (Haryana Election)પ્રચાર દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ આપેલા જલેબી અંગેના નિવેદન બબાતે ભાજપ(BJP) રાહુલની મજાક ઉડાવી રહી છે, ત્યારે રાહુલ ગાંધી તેમના નિવેદન પર મક્કમ છે. સોનીપતમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અહીંની જલેબી આખા દેશમાં વેચાવી જોઈએ. તેમણે જલેબીની ફેક્ટરી લગાવવાની પણ વાત કરી. ભાજપ આ અંગે રાહુલ … Continue reading જલેબી વાળા નિવેદન પર ભાજપે રાહુલ ગાંધીની મજાક ઉડાવી, રાહુલે વિગતવાર જવાબ આપ્યો