ઝારખંડમાં એનડીએની ડીલ ફાઈનલઃ ભાજપ 68 બેઠક પર લડશે ઈલેક્શન

રાંચીઃ ઝારખંડમાં ચૂંટણીની જાહેરાત થતા જ રાજકીય પક્ષોની હલચલ વધી ગઇ છે. દરમિયાન એવી માહિતી મળી છે કે એનડીએના ઘટક દળો વચ્ચે સીટ શેરિંગ માટે સમજૂતિ થઇ ગઇ છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાને ઝારખંડ વિધાન સભાની ચૂંટણી માટે પ્રભારી તરીકે નિમવામાં આવ્યા હતા. તેમણે જાણકારી આપી હતી કે સીટ શેરિંગ અંતર્ગત ભાજપ ઝારખંડની … Continue reading ઝારખંડમાં એનડીએની ડીલ ફાઈનલઃ ભાજપ 68 બેઠક પર લડશે ઈલેક્શન