Arunachal પ્રદેશમાં ભાજપ બહુમત તરફ અગ્રેસર, શરૂઆતી વલણમાં સ્પષ્ટ થતા પરિણામો

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં 60 સભ્યોની અરુણાચલ(Arunachal) પ્રદેશ વિધાનસભા માટે 19 એપ્રિલે મતદાન થયું હતું.અરુણાચલ પ્રદેશમાં ભાજપ(BJP) જીત તરફ આગળ વધી રહી છે. હાલ મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી 35 સીટો માટે ટ્રેન્ડ બહાર આવ્યા છે. જેમાંથી ભાજપે 10 ​​બેઠકો બિનહરીફ જીતી લીધી … Continue reading Arunachal પ્રદેશમાં ભાજપ બહુમત તરફ અગ્રેસર, શરૂઆતી વલણમાં સ્પષ્ટ થતા પરિણામો