રામનવમીના દિવસે કોમી હિંસાની આગ ભાજપે જ ભડકાવી હતી: મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લા અને અન્ય સ્થાનોએ રામનવમી દરમિયાન થયેલી હિંસાને લઈને તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એક બીજા પર આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવી રહ્યા છે. આ દરમિયાન સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપે જ હિંસા ભડકાવી છે. ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જીએ ગુરૂવારે કહ્યું કે શું તમને ખબર છે કે ગઈ કાલે ભાજપે જ હિંસા કરાવી હતી, … Continue reading રામનવમીના દિવસે કોમી હિંસાની આગ ભાજપે જ ભડકાવી હતી: મમતા બેનર્જી