‘ભાજપ નરેન્દ્ર મોદીની પૂજા કરતો સંપ્રદાય બની ગયો છે’, કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમએ આવું કેમ કહ્યું?

નવી દિલ્હી: લોકસભા ચુંટણી 2024(Loksabha Election)માં ભાજપ પ્રચાર માટે વડા પ્રધાન મોદી(PM Modi)ના ચહેરાનો મહતમ ઉપયોગ કરી રહી છે. સ્થનિક સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધીની કોઈ પણ જાહેરાતમાં વડા પ્રધાનની તસ્વીર ચોક્કસ પણે જોવા મળી રહી છે. એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે ભાજપ અને વડા પ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. પી.ચિદમ્બરમે કહ્યું કે ભગવો પક્ષ … Continue reading ‘ભાજપ નરેન્દ્ર મોદીની પૂજા કરતો સંપ્રદાય બની ગયો છે’, કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમએ આવું કેમ કહ્યું?