હરિયાણા ભાજપમાં બબાલઃ 8 નેતા સામે કાર્યવાહી, પક્ષમાંથી હકાલપટ્ટી કરી…
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી ટાણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પાર્ટીના નેતાઓ સામે આક્રમક કાર્યવાહી કરી છે. પાર્ટીના આઠ નેતાને છ વર્ષ માટે હકાલપટ્ટી કરવામાં આવી છે. આ નેતાઓ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારોની સામે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. છ નેતામાં પૂર્વ પ્રધાન રણજીત ચૌટાલા અને પૂર્વ વિધાનસભ્ય દેવેન્દ્ર કાદયાનના નામનો પણ સમાવેશ થાય છે.હરિયાણા … Continue reading હરિયાણા ભાજપમાં બબાલઃ 8 નેતા સામે કાર્યવાહી, પક્ષમાંથી હકાલપટ્ટી કરી…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed