“રાહુલ ગાંધી તમારા હાલ પણ તમારી દાદી જેવા થશે”, ભાજપના આ નેતાએ ખુલ્લેઆમ આપી ધમકી

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ યુએસ પ્રવાસ (Rahul Gandhi in USA) દરમિયાન આપેલા વિવિધ નિવેદનો બાબતે વિવાદ ઉભો થયો છે. ખાસ કરીને શીખ સમુદાય અંગે કરેલી ટીપ્પણી અંગે ભારે હોબાળો મચ્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં શીખોને ધાર્મિક સ્વતંત્રતા છીનવાઈ રહી છે. ભાજપના શીખ નેતાઓએ દિલ્હી(Delhi BJP)માં રાહુલ ગાંધી વિરુદ્ધ … Continue reading “રાહુલ ગાંધી તમારા હાલ પણ તમારી દાદી જેવા થશે”, ભાજપના આ નેતાએ ખુલ્લેઆમ આપી ધમકી