દિલ્હી MCDની સ્થાયી સમિતિની છેલ્લી સીટ પર ભાજપનો કબજો: આપનું સંખ્યાબળ ઘટ્યું

નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની સ્થાયી સમિતિમાં ખાલી પડેલી જગ્યાઓ માટે શુક્રવારે મતદાન યોજાયું હતું. ભાજપના ઉમેદવાર સુંદર સિંહ તંવર આ ચૂંટણીમાં બાજી મારી ગયા છે. તેમણે દિલ્હી MCDની છેલ્લી બેઠક પાર જીત મેળવી છે. દિલ્હીમાં ચૂંટણીને લઈને ભારે રાજકીય નાટક જોવા મળ્યું હતું. MCD સદનમાં કૉંગ્રેસના કોઈ કોર્પોરેટર નહોતા, જ્યારે સત્તાધારી આમ આદમી … Continue reading દિલ્હી MCDની સ્થાયી સમિતિની છેલ્લી સીટ પર ભાજપનો કબજો: આપનું સંખ્યાબળ ઘટ્યું