Jammu Kashmir વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આખરે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી(Jammu Kashmir Election 2024) માટે ભાજપે આખરે 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે સવારે 44 ઉમેદવારોની યાદી જાહેર કરીને ગણતરીના સમયમાં પાછી ખેંચી લીધી હતી. જેની બાદ હવે જૂની યાદીમાં સુધારો કરીને આ નવી યાદી બહાર પાડી છે. જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં … Continue reading Jammu Kashmir વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આખરે 15 ઉમેદવારોની યાદી જાહેર કરી