વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં BioE3 નીતિનાં પ્રસ્તાવને મંજૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે બાયોટેકનોલોજી વિભાગનાં હાઈ પર્ફોર્મન્સ બાયોમેન્યુફેક્ચરિંગ પ્રોત્સાહન આપવા માટે BioE3 (અર્થતંત્ર, પર્યાવરણ અને રોજગારી માટે બાયોટેકનોલોજી) નીતિનાં પ્રસ્તાવને મંજૂરી આપી હતી. BioE3 નીતિની મુખ્ય વિશેષતાઓમાં સંશોધન અને વિકાસ અને તમામ વિષયોના ક્ષેત્રોમાં ઉદ્યોગસાહસિકતાને નવીનતા-સંચાલિત ટેકો સામેલ છે. તેનાથી બાયોમેન્યુફેક્ચરિંગ અને બાયો-એઆઈ કેન્દ્રો તથા બાયોફાઉન્ડ્રીની સ્થાપના કરીને ટેકનોલોજીના વિકાસ અને … Continue reading વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં BioE3 નીતિનાં પ્રસ્તાવને મંજૂરી