Biharના પટનામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, પોલીસે તપાસ શરૂ કરી

પટના : બિહારના(Bihar) પટનામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના પટના શહેરના મંગલ તળાવ પાસે મનોજ કમલિયા ગેટ પર બની હતી. આ મૃતકની ઓળખ ભાજપ નેતા શ્યામ સુંદર ઉર્ફે મુન્ના શર્મા તરીકે થઈ છે. આ ઘટના સવારે 4 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. શ્યામ સુંદર મનોજ કમલિયા ગેટ પાસે પહોંચ્યા … Continue reading Biharના પટનામાં ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, પોલીસે તપાસ શરૂ કરી