બિહારમાં કાવડિયાઓ પર ફરી વળી પૂરપાટ વેગે દોડતી કાર, છના મોત, 10ને ઇજા

પટનાઃ બિહારના બાંકા જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં કાવડિયાઓના જૂથ સાથે એક પૂરપાટ વેગે આવતી સ્કોર્પિયો અથડાઈ હતી. આ કારે કાવડિયાઓને કચડી નાખ્યા હતા અને ત્યારબાદ ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ રાહદારીઓ ઈજાગ્રસ્ત કાવડિયાઓને હોસ્પિટલ લઈ ગયા હતા. આ અકસ્માતમાં 4 કાવડિયાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું … Continue reading બિહારમાં કાવડિયાઓ પર ફરી વળી પૂરપાટ વેગે દોડતી કાર, છના મોત, 10ને ઇજા