બે લાખ આપો અને IPS ઓફિસર બની જાવ, બિહારમાં નોકરીના નામે છેતરપિંડી

બિહારના જમુઇથી નોકરીના નામે છેતરપિંડીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં છેતરપિંડી કરનારાઓ બે લાખ લઇને કોઇને પણ ટ્રેઇની આઇપીએસ ઓફિસર બનાવી દે છે. પોલીસે હાલમાં આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.બિહારના જમુઈ જિલ્લામાં એક યુવક નકલી IPS યુનિફોર્મ પહેરીને ફરતો હતો. શંકા જતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી. યુવકની ઓળખ જમુઈના રહેવાસી … Continue reading બે લાખ આપો અને IPS ઓફિસર બની જાવ, બિહારમાં નોકરીના નામે છેતરપિંડી