છતીસગઢમાં સેનાના જવાનોને મળી મોટી સફળતા: 7 નક્સલીનો ખાતમો
બીજાપુરઃ છ્તીસગઢના નારાયણપૂર-બીજાપૂર બોર્ડર પાસે એક જંગલમાં ગુરુવારે સુરક્ષાબલો સાથે અથડામણ સાત નક્સલવાદીઓ માર્યા ગયા. નારાયણપુરના પોલીસ અધ્યક્ષ પ્રભાત કુમારે કહ્યું કે અથડામણ સવારે લગભગ 11 વાગ્યે શરૂ થઈ હતી, જ્યારે સુરક્ષાદળની ટિમ એક સંયુક્ત નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત નીકળી હતી. તેમણે જણાવ્યું હતું કે પોતાને ઘેરાયેલા જોઈ નક્સલી થોડી-થોડી વારે ગોળીબાર કરતાં હતા વળતી … Continue reading છતીસગઢમાં સેનાના જવાનોને મળી મોટી સફળતા: 7 નક્સલીનો ખાતમો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed