Ahmedabad ની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કથિત વિડીયો અંગે સામે આવ્યો મોટો ખુલાસો

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)સાબરમતી જેલમાંથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ((Lawrence Bishnoi)કરેલા વિડીયો કોલનો કથિત વીડિયો વાયરલ થયા બાદ તે અંગે ખુલાસો સામે આવ્યો છે. જેમાં સાબરમતી જેલના ડીવાયએસપી પરેશ સોલંકીએ નિવેદનમાં વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે વીડિયો પહેલાનો પણ હોઇ શકે છે.લોરેન્સ બિશ્નોઈને જેલમાં ખાસ બેરેકમાં રાખવામાં આવ્યો છે. તેની પર સતત … Continue reading Ahmedabad ની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના કથિત વિડીયો અંગે સામે આવ્યો મોટો ખુલાસો