સરકાર બનતાની સાથે જ પીએમ મોદી આવશે એક્શનમાં, લેશે આ મોટા નિર્ણયો….

દેશમાં લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે વિવિધ એજન્સીઓ તેમના એક્ઝિટ પોલ જાહેર કરી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર એનડીએ સરકાર સતત ત્રીજી વખત બાજે મારી રહી છે અને મોટી બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના 45 કલાકના ધ્યાન બાદ કન્યાકુમારીથી રાજધાનીમાં પરત … Continue reading સરકાર બનતાની સાથે જ પીએમ મોદી આવશે એક્શનમાં, લેશે આ મોટા નિર્ણયો….