ટોલ બાબતે મોટો નિર્ણય: ફાસ્ટેગ સિસ્ટમનો અંત, નવી સિસ્ટમ આવશે

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો છે અને હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી છે. આ સાથે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે શુક્રવારે કહ્યું હતું કે સરકાર ટોલની અત્યારની સિસ્ટમ નાબૂદ કરી રહી છે અને ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં … Continue reading ટોલ બાબતે મોટો નિર્ણય: ફાસ્ટેગ સિસ્ટમનો અંત, નવી સિસ્ટમ આવશે