હરિયાણામાં રાહુલ ગાંધીના મનની ન થઈ, હુડ્ડાનું ધાર્યું થયું…

હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીને લીધે રાજકીય માહોલ ગરમાતો જાય છે. હરિયાણામાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ છે. ગઈ લોકસભાની ચૂંટણીમા ભાજપે નુકસાન વહોરવું પડ્યું હતું. આથી કૉંગ્રેસ ફોર્મમાં છે.આ બધા વચ્ચે એક વાત ઊડીને આંખે વળગી છે. દેશમાં ઈન્ડિયા બ્લોકના સાથી પક્ષ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે છે ત્યારે વિરોધપક્ષના નેતા અને … Continue reading હરિયાણામાં રાહુલ ગાંધીના મનની ન થઈ, હુડ્ડાનું ધાર્યું થયું…