આશ્રમમાં ઝુલા પર બેસીને ઉપદેશ આપતો ભોલે બાબા, પેપર લીક કાંડમાં પણ સંડોવણી

ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગ(Hathras Stampede)ની ઘટનામાં 121 લોકોના જીવ ચાલ્યા ગયા. અકસ્માત બાદ નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા(Bhole Baba) ફરાર છે, પરંતુ બાબા વિષે અનેક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આ દરમિયાન ભોલે બાબાની એક તસવીર સામે આવી છે, જેમાં તેઓ ઝુલા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. અહેવાલ મુજબ ભોલે … Continue reading આશ્રમમાં ઝુલા પર બેસીને ઉપદેશ આપતો ભોલે બાબા, પેપર લીક કાંડમાં પણ સંડોવણી