ભોજપુરી સ્ટાર Pawan Singhની ભાજપમાંથી હકાલપટ્ટી, પીએમ મોદીની બિહારમાં રેલી પૂર્વે મોટી કાર્યવાહી

New Delhi: ભાજપે(BJP) બિહારની કારાકાટ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ભોજપુરી સ્ટાર પવન સિંહને(Pawan Singh) પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી છે. પવન સિંહ એનડીએ (NDA)ના સત્તાવાર ઉમેદવાર સામે સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કારાકાટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(Narendra Modi) એનડીએના ઉમેદવાર રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં જાહેર સભા … Continue reading ભોજપુરી સ્ટાર Pawan Singhની ભાજપમાંથી હકાલપટ્ટી, પીએમ મોદીની બિહારમાં રેલી પૂર્વે મોટી કાર્યવાહી