નેશનલ
ભારત ઓર્ગેનિક્સ:
દિલ્હીમાં બુધવારે નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનિક્સ લિ. (એનસીઓએલ) દ્વારા કોઓપરેટિવ સોસાયટી મારફતે ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રમોટ કરવા યોજવામાં આવેલા કાર્યક્રમ દરમિયાન ‘ભારત ઓર્ગેનિક્સ’ને લૉન્ચ કરી રહેલા કેન્દ્રના ગૃહ તેમ જ સહકાર ખાતાના પ્રધાન અમિત શાહ અને રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન બી. એલ. વર્મા. (એજન્સી)