‘ભારત જોડો ન્યાય યાત્રા’નું મુંબઈમાં આ તારીખે થશે સંપન્ન, શિવાજીપાર્કમાં જનસભા યોજાશે
મુંબઈ: શિવાજી પાર્કમાં 17મી માર્ચે કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમ જ સાંસદ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra)નું સમાપન થશે અને એ સાથે જ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે.આ નિમિત્તે શિવાજી પાર્કમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કૉંગ્રેસ સહિત ‘I.N.D.I.A.’ ગઠબંધનના બધા જ … Continue reading ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું મુંબઈમાં આ તારીખે થશે સંપન્ન, શિવાજીપાર્કમાં જનસભા યોજાશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed