ભારત બંધઃ વિરોધ પ્રદર્શન વચ્ચે SDM સાહેબની થઈ ધોલાઈ, વીડિયો વાઈરલ

મુંબઈઃ ભારત બંધને કારણે દેશમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્યમાં લોકોએ વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. બંધ દરમિયાન પટણામાં સમર્થકોને કાબૂમાં રાખવા માટે પોલીસે જોરદાર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. બંધને કારણે દેશના અમુક રાજ્યોમાં પરિવહન સેવા પર અસર પડી હતી, પરંતુ એની વચ્ચે પટણામાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. પટણામાં પ્રદર્શન … Continue reading ભારત બંધઃ વિરોધ પ્રદર્શન વચ્ચે SDM સાહેબની થઈ ધોલાઈ, વીડિયો વાઈરલ