Bharat Bandh : આજે ભારત બંધનું એલાન, આ રાજ્યોમાં જોવા મળશે અસર

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને અનામતની અંદર અનામત લાગુ કરવાના નિર્ણયને લઇને દલિત અને આદિવાસી સંગઠને દેશભરના 14 કલાકના બંધનું(Bharat Bandh)એલાન કર્યું છે. નેશનલ ફેડરેશન ઓફ દલિત એન્ડ આદિવાસી ઓર્ગેનાઈઝેશને તેમની માંગની એક યાદી જાહેર કરી છે. જેમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગ માટે ન્યાય … Continue reading Bharat Bandh : આજે ભારત બંધનું એલાન, આ રાજ્યોમાં જોવા મળશે અસર