Kolkataમાં મહિલા સુરક્ષાને લઇને ઉઠયા સવાલ ? જાણીતી અભિનેત્રી પર રોડ પર જ થયો હુમલો

કોલકાતા: સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં(Kolkata)ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો મુદ્દો ચર્ચામાં છે. તેમજ દેશના ટ્રેઇની ડૉક્ટર પણ અલગ અલગ સ્થળોએ ટ્રેઇની ડૉક્ટરને ન્યાય અપાવવા અને તેમની સુરક્ષા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે . તેવા સમયે કોલકાતામાં મહિલા સુરક્ષાને લઇને સવાલ ઉઠાવતી વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટના કોઈ સામાન્ય યુવતી સાથે … Continue reading Kolkataમાં મહિલા સુરક્ષાને લઇને ઉઠયા સવાલ ? જાણીતી અભિનેત્રી પર રોડ પર જ થયો હુમલો