Benefit BJP: હરિયાણાની જીત મહારાષ્ટ્રમાં ભાજપને કેટલો ફાયદો કરાવશે?

મુંબઈઃ સવારે નવેક વાગ્યા સુધી દેશભરમાં ભાજપના નેતાઓ અને સમર્થકોના મોઢા વિલા થઈ ગયા હતા અને ભાજપનો નીચે આવતો ગ્રાફ સૌને દેખાતો હતો. સૌથી વધારે ચિંતાનો માહોલ મહારાષ્ટ્રમાં હતો, કારણ કે અહીં દોઢેક મહિનામાં ચૂંટણી થવાની છે, પરંતુ દસ વાગ્યા આસપાસ બાજી પલટી અને હરિયાણામાં ભગવો આગળ ચાલ્યો જે છેક સુધી આગળ રહ્યો અને લગભગ … Continue reading Benefit BJP: હરિયાણાની જીત મહારાષ્ટ્રમાં ભાજપને કેટલો ફાયદો કરાવશે?