બેંગલુરુમાં ફ્રિજમાં ટુકડાઓમાં પેક કરેલી લાશ, બેંગલુરુમાં ‘શ્રદ્ધા વૉકર જેવો હત્યાકાંડ’

દિલ્હીના શ્રદ્ધા વોકર મર્ડર કેસ લોકોને આજે પણ યાદ છે. 27 વર્ષની શ્રદ્ધાની તેના 28 વર્ષના પ્રેમી અને લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ 18 મે 2022ના રોજ હત્યા કરી હતી. આ પછી, શ્રદ્ધાના મૃતદેહના નિકાલ માટે તેણે જે પદ્ધતિ અપનાવી તે જાણીને માત્ર પોલીસ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઇ હતી. તેવી જ … Continue reading બેંગલુરુમાં ફ્રિજમાં ટુકડાઓમાં પેક કરેલી લાશ, બેંગલુરુમાં ‘શ્રદ્ધા વૉકર જેવો હત્યાકાંડ’