બાંગ્લાદેશમાં હિંસાને કારણે મૃતક સંખ્યા 440, આર્મીમાં ફેરફાર

હસીનાની પાર્ટીના નેતાઓની હાલત કફોડી, આગજનીના વીડિયો વાઈરલઢાકાઃ બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં શેખ હસીનાએ સત્તા ગુમાવી છે, ત્યાર બાદ પોતાનો દેશ છોડી દીધો છે, પરંતુ પોતાની પાર્ટીના નેતાઓની કફોડી હાલત બની રહી છે. વિરોધ પ્રદર્શનો કરનારા સતત શેખ હસીનાની પાર્ટીના નેતાઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે, જેમાં સેંકડો લોકોનાં મોત થયા છે. વિરોધ પ્રદર્શન કરનારા સામે કાર્યવાહી … Continue reading બાંગ્લાદેશમાં હિંસાને કારણે મૃતક સંખ્યા 440, આર્મીમાં ફેરફાર