અમિત શાહના નિવેદનથી ભડક્યું બાંગ્લાદેશ: ભારત સામે નોંધાવ્યો વિરોધ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામે બાંગ્લાદેશે વિરોધ વ્યક્ત કર્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે સોમવારે રાત્રે એક નિવેદન જારી કરીને કહ્યું કે અમે બાંગ્લાદેશના નાગરિકોને લઈને અમિત શાહે જે દુર્ભાગ્યપૂર્ણ નિવેદન આપ્યું છે તેનો વિરોધ કરીએ છીએ. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં ભારતીય હાઈ કમિશનરને બોલાવીને આ મામલે આવેદનપત્ર પણ આપ્યું છે. બાંગ્લાદેશે આને … Continue reading અમિત શાહના નિવેદનથી ભડક્યું બાંગ્લાદેશ: ભારત સામે નોંધાવ્યો વિરોધ