બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતના પ્રવાસે: નરેન્દ્ર મોદીને આપ્યું બાંગ્લાદેશ આવવાનું નિમંત્રણ

નવી દિલ્હી: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના(Bangladesh PM Shekh Hasina) ભારતના પ્રવાસે છે, તેઓ આજ દિલ્હી પહોંચ્યા હતા અને નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સેનાના આધુનિકીકરણ, આતંકવાદ અને કટ્ટરવાદ પર ચર્ચા કરી હતી. આ બાદ બંને નેતાઓએ સયુંકત નિવેદન આપ્યું હતું અને શેખ હસીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશ મુલાકાતનું નિમંત્રણ … Continue reading બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતના પ્રવાસે: નરેન્દ્ર મોદીને આપ્યું બાંગ્લાદેશ આવવાનું નિમંત્રણ