Bangladesh MP Murder: નેપાળમાંથી ઝડપાયેલા મુખ્ય શંકાસ્પદની શરૂ કરી પૂછપરછ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સીઆઇડીએ રવિવારે બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારની હત્યા (Bangladesh MP Murder) મામલે એજન્સીની તપાસના સંદર્ભમાં મોહમ્મદ સિયમ હુસૈનની પૂછપરછ શરૂ કરી હતી. જેની નેપાળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશી રાજકારણીના શરીરના ભાગો અને અપરાધમાં ઉપયોગમાં લેવાયેલા સાધનોને શોધવામાં સીઆઇડીને મદદ કરી … Continue reading Bangladesh MP Murder: નેપાળમાંથી ઝડપાયેલા મુખ્ય શંકાસ્પદની શરૂ કરી પૂછપરછ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed