Bangladeshi MP murder: બાળપણના મિત્રએ ગર્લફ્રેન્ડનો ઉપયોગ સાંસદને હનીટ્રેપમાં ફસાવવા કર્યો

કોલકાત્તાઃ બાળપણના મિત્ર અને બિઝનેસ પાર્ટનરના ષડયંત્રનો શિકાર બનેલા બાંગલાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારના કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થી રહ્યા છે. સાંસદની હત્યામાં તેના બાળપણના મિત્રના કાવતરાથી લઈને 5 કરોડની સોપારી અને હનીટ્રેપ સુધીના એંગલ સામે આવ્યા છે. એક અહેવાલ અનુસાર બાંગ્લાદેશ પોલીસે એક મહિલાની અટકાયત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે … Continue reading Bangladeshi MP murder: બાળપણના મિત્રએ ગર્લફ્રેન્ડનો ઉપયોગ સાંસદને હનીટ્રેપમાં ફસાવવા કર્યો