મમતા બેનર્જીના નિવેદન પર બાંગ્લાદેશે નારાજાગી વ્યક્ત કરી, રાજ્યપાલે મોકલી નોટીસ

કોલકાતા: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શને હિંસક રૂપ (Bangladesh Violence)ધારણ કર્યું છે, જેના કારણે દેશભરમાં તાણવાની સ્થિતિ છે. એવામાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી(CM Mamata Banerjee) એ એક નિવેદનમાં બાંગ્લાદેશીઓને શરણ આપવાની વાત કરી હતી, આ નિવેદન પર બાંગ્લાદેશ સરકારે નારાજગી વ્યક્ત કરી છે. મમતા બેનર્જીએ 21 જુલાઈએ તૃણમુલ કોંગ્રેસ(TMC)ની શહીદ દિવસની રેલીમાં … Continue reading મમતા બેનર્જીના નિવેદન પર બાંગ્લાદેશે નારાજાગી વ્યક્ત કરી, રાજ્યપાલે મોકલી નોટીસ