બેંગલુરુમાં રેકોર્ડતોડ વરસાદને કારણે તબાહી, સેંકડો વૃક્ષો ધરાશયી

બેંગલુરુમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. ભારતની સિલિકોન વેલીમાં બેંગલુરુમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે જૂનમાં સૌથી વધુ વરસાદનો 133 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. શહેરમાં તોફાની પવન સાથે રવિવારે જ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયે બેંગલુરુમાં વરસાદની સંભાવના છે કારણ કે દક્ષિણ પશ્ચિમ … Continue reading બેંગલુરુમાં રેકોર્ડતોડ વરસાદને કારણે તબાહી, સેંકડો વૃક્ષો ધરાશયી