કંગનાના નવા નિવેદનથી ‘બબાલ’: માફી માગવાની કરી માગણી

હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતના નવા નિવેદન પર રાજકીય ખળભળાટ મચી ગયો છે. કંગના રનૌતે આરોપ લગાવ્યો છે કે હિમાચલ પ્રદેશ સરકાર લોન લઈને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ને આપે છે. આ રીતે તે કોંગ્રેસની થેલી ભરી રહી છે. સોનિયા ગાંધીએ રાજ્યની તિજોરીને ‘ખાલી’ કરી છે તેથી હિમાચલની આ દુર્દશા … Continue reading કંગનાના નવા નિવેદનથી ‘બબાલ’: માફી માગવાની કરી માગણી