Baba Siddique Murder: સંજય રાઉતનો મોટો આક્ષેપ, કહ્યું ગુજરાતથી ચાલે છે અંડરવર્લ્ડ

મુંબઈ : શિવસેનાના(યુબીટી) સાંસદ સંજય રાઉતે એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાને(Baba Siddique Murder)ગુજરાત સાથે જોડીને આક્ષેપ કર્યો છે કે અંડરવર્લ્ડને ગુજરાતથી ચલાવવામાં આવી રહ્યું છે . તેમણે દાવો કર્યો હતો કે સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આ હત્યાની જવાબદારી લીધી છે. જે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માટે એક પડકાર છે. સંજય રાઉતે કહ્યું … Continue reading Baba Siddique Murder: સંજય રાઉતનો મોટો આક્ષેપ, કહ્યું ગુજરાતથી ચાલે છે અંડરવર્લ્ડ