કાશ્મીરમાં હિમપ્રપાતઃ સિક્કિમમાં હિમવર્ષાને કારણે જનજીવન પર અસર

શ્રીનગર/ગંગટોકઃ જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં હિમપ્રપાતમાં એક વિદેશી નાગરિકનું મૃત્યુ થયું હતું અને અન્ય કેટલાક લોકો ગુમ થયા હતા. ઘણા વિદેશી પ્રવાસીઓ હજુ પણ ફસાયેલા છે અને તેમને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.બીજી બાજુ ઉત્તર અને પૂર્વ સિક્કિમમાં કેટલાક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રસ્તાઓ ભારે હિમવર્ષાને કારણે અવરોધિત થયા હોવાનું બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન(બીઆરઓ)એ ગુરૂવારે … Continue reading કાશ્મીરમાં હિમપ્રપાતઃ સિક્કિમમાં હિમવર્ષાને કારણે જનજીવન પર અસર