કાનપુર, અજમેર અને હવે સોલાપુર…. ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર

મુંબઇઃ ઉત્તર પ્રદેશના કાનપુર અને રાજસ્થાનના અજમેર બાદ હવે મહારાષ્ટ્રના સોલાપુરમાં ગુડ્સ ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાનું કાવતરું સામે આવ્યું છે. સોલાપુરના કુર્દુવાડી સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો હતો. જોકે, ટ્રેનના લોકો પાયલટની સતર્કતાથી અકસ્માત ટળ્યો હતો, પણ જે રીતે દેશભરમાં ટ્રેન અકસ્માતમાં જે રીતે વૃદ્ધિ થઇ રહી છે, તે જોતા … Continue reading કાનપુર, અજમેર અને હવે સોલાપુર…. ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર