મુખ્ય પ્રધાન બનવા પર આતિશી કેમ ખુશ નથી? નવી સરકાર રચાવામાં વિલંબ થઇ શકે છે

નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ આજે મળેલી દિલ્હી AAPની વિધાનસભ્યોની બેઠકમાં કાલકાજી વિધાનસભા સીટના વિધાનસભ્ય આતિશી(Atishi Marlena)ને દિલ્હીના નવા મુખ્ય પ્રધાન બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્ય પ્રધાન બનવા જઈ રહ્યા છે. પરંતુ આતિશીએ જણાવ્યું હતું કે તે … Continue reading મુખ્ય પ્રધાન બનવા પર આતિશી કેમ ખુશ નથી? નવી સરકાર રચાવામાં વિલંબ થઇ શકે છે