BIG BREAKING: આ મહિલા નેતા બનશે દિલ્હીના નવા CM, કેજરીવાલે મુક્યો પ્રસ્તાવ

દિલ્હીના આગામી મુખ્ય પ્રધાન આતિશી( Atishi Marlena) બનશે. અરવિંદ કેજરીવાલે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ, કેજરીવાલે રવિવારે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા જાહેરાત કરી હતી કે તેઓ બે દિવસમાં રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. AAP ના વિધાનસભ્યોએ મુખ્ય પ્રધાન પદના સંભવિત ઉમેદવારોની ચર્ચા કરવા માટે બેઠકો યોજી હતી. દિલ્હીના … Continue reading BIG BREAKING: આ મહિલા નેતા બનશે દિલ્હીના નવા CM, કેજરીવાલે મુક્યો પ્રસ્તાવ