જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થશે! ECની પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હી: ચૂંટણી પંચે આજે શુક્રવારે (16 ઓગસ્ટ)ના રોજ બપોરે 3 વાગ્યે મહત્વની પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ દરમિયાન પંચ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. આજે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તેની સાથે જ હરિયાણાની ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે. જો કે, સૌની નજર જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે, કારણ કે … Continue reading જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થશે! ECની પ્રેસ કોન્ફરન્સ