અશનીર ગ્રોવરે IT ડિપાર્ટમેન્ટ પર ફરી બળાપો કાઢ્યો, આકરી ઝાટકણી કાઢતી પોસ્ટ થઈ વાયરલ

ભારત પેના કો-ફાઉન્ડર અને શાર્ક ટેન્ક ઈન્ડિયાના પૂર્વ જજ અશનીર ગ્રોવર (Ashneer Grover) તેમના ટ્વિટના કારણે ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે સરકારીની ટેક્સ સિસ્ટમની આકરી ઝાટકણી કાઢતું ટ્વિટ (હવે X) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું છે. અશનીર ગ્રોવરને મંગળવારે ઈન્કમ ટેક્સની નોટિસ મળતા તેમણે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈરાદાઓ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમને 8 … Continue reading અશનીર ગ્રોવરે IT ડિપાર્ટમેન્ટ પર ફરી બળાપો કાઢ્યો, આકરી ઝાટકણી કાઢતી પોસ્ટ થઈ વાયરલ