જામીન મુદત વધારવાની કેજરીવાલની અરજી પર ASGની આકરી દલીલ કહ્યું “કસ્ટડીમાં એક કિલો વજન વધ્યું છે”
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળા જામીનની મુદત આજે પૂર્ણ તહી રહી છે. આથી કેજરીવાલે જામીનની મુદત 7 જુન સુધી લંબાવવા માટે દિલ્હીની કોર્ટમાં અરજી કરી હતી, જોકે કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી 7 જૂન સુધી સ્થગિત કરી દીધી છે. જેથી હવે કેજરીવાલે આવતીકાલે 2 જૂને જેલમાં પાછા … Continue reading જામીન મુદત વધારવાની કેજરીવાલની અરજી પર ASGની આકરી દલીલ કહ્યું “કસ્ટડીમાં એક કિલો વજન વધ્યું છે”
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed