Asharam: સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ આસારામને રાહત આપવા ઇનકાર કર્યો, જાણો કોર્ટે શું કહ્યું

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ(Supreme court)એ જેલમાં બંધ બળાત્કાર કેસમાં દોષિત આસારામ(Asharam)ને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતી. સુપ્રીમ કોર્ટમાં આશારામની સજા પર સ્ટે મૂકવાની વિનંતી કરવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટે અરજદારને રાજસ્થાન હાઈકોર્ટમાં જવા માટે આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આ મામલે સુનાવણી કરવાનો આદેશ પણ આપ્યો હતો.આસારામના વકીલે પણ સુપ્રીમ કોર્ટને એવી પણ … Continue reading Asharam: સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ આસારામને રાહત આપવા ઇનકાર કર્યો, જાણો કોર્ટે શું કહ્યું