સિક્કિમના મુખ્ય પ્રધાન તરીકે પી. એસ. તમંગ ૧૦મી જૂને લેશે શપથ

ગંગટોકઃ સિક્કિમના મુખ્ય પ્રધાન તરીકે પી એસ તમંગનો શપથ ગ્રહણ સમારોહ એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો અને એસકેએમ સુપ્રીમો હવે ૧૦ જૂને બીજી મુદ્દત માટે શપથ લેશે, એમ પક્ષના નેતાઓએ આજે જણાવ્યું હતું. પક્ષના નેતાઓના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ સમારોહને ૧૦ જૂન સુધી મુલતવી રાખવાનો નિર્ણય સિક્કિમ ક્રાંતિકારી મોરચા(એસકેએમ) ધારાસભ્ય પક્ષની બેઠક દરમિયાન … Continue reading સિક્કિમના મુખ્ય પ્રધાન તરીકે પી. એસ. તમંગ ૧૦મી જૂને લેશે શપથ