નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના ઘમાસાણ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસ(Delhi Congress)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી(Arvinder Singh Lovely)એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અહેવાલો મુજબ દિલ્હી કોંગ્રેસના મહાસચિવ પ્રભારી દીપક બાબરિયા સાથે મતભેદને કારણે તેમણે રાજીનામું આપ્યું છે. અગાઉ કોંગ્રેસના નેતાઓએ બાબરિયાની કાર્ય પદ્ધતિ અને વ્યવહાર સામે વાંધો … Continue reading Arvinder Singh Lovely resigns: દિલ્હીમાં કોંગ્રેસને ઝટકો, પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીનું રાજીનામું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed