‘પહેલા તમારા દેશને સંભાળો…’ કેજરીવાલે પાકિસ્તાનના નેતાને આવો જવાબ કેમ આપ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાન ચૌધરી ફવાદ હુસૈન(Fawad Chaudhry)એ ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) ના કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું હતું અને AAPનો વિજય થાય એવી આશા વ્યક્ત કરી હતી, જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે તેમની ઝટકાની ઝાટકણી કાઢી હતી, કેજરીવાલે કહ્યું કે, ‘તમે પહેલા તમારા દેશની સ્થિતિ … Continue reading ‘પહેલા તમારા દેશને સંભાળો…’ કેજરીવાલે પાકિસ્તાનના નેતાને આવો જવાબ કેમ આપ્યો